Indian Stock Market : સેન્સેકન્સ અને નિફ્ટી મોટા ઘટાડા સાથે ખુલ્યા
આજે ભારતીય શેરબજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. ટ્રમ્પના ટેરિફ બોમ્બથી શેરબજારમાં 750 પોઈન્ટનું ગાબડું પડ્યું છે.
Advertisement
Stock Market Opening : ડોનાલ્ડ ટ્રમ્પે ગઈકાલે ભારત પર 25% ટેરિફ અને વધારાના દંડની જાહેરાત કરી હતી, જેની અસર આજે ભારતીય બજારમાં જોવા મળી રહી છે. નિફ્ટી 200 પોઈન્ટથી વધુના ઘટાડા સાથે ખુલ્યો, જ્યારે સેન્સેક્સમાં 750 નો કડાકો જોવા મળ્યો હતો. RIL અને L&T સહિત આ જાયન્ટ્ શેરની કિંમતો તૂટી જતાં બજાર કડડભૂસ થઈ ગયું છે. જૂઓ અહેવાલ...
Advertisement


