Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઈન્ડિગો વિમાનના એન્જિનમાં વાઈબ્રેશન થતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ

ઉદયપુર જતી ઈન્ડિગો ફ્લાઈટને ગુરુવારે સાંજે અહીંથી ટેકઓફ કર્યાના એક કલાકમાં જ એન્જિનમાં વાઇબ્રેશનવ થતાં સત્વરે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું,મોટી દુર્ઘટના ટળી હતી.ઇન્ડિગો વિમાન Airbus A320neo વાઇબ્રેશન થતા તેને ઇમરજન્સીમાં દિલ્હી લેન્ડ કરવામાં આવ્યું હતું ,આ મામલે હાલ વિમાનમાં આ ટેકનિકલ ખામી ક્યાં કારણસર આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં  ડિરેક્ટોરેટ જà
ઈન્ડિગો વિમાનના એન્જિનમાં વાઈબ્રેશન થતા દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ
Advertisement
ઉદયપુર જતી ઈન્ડિગો ફ્લાઈટને ગુરુવારે સાંજે અહીંથી ટેકઓફ કર્યાના એક કલાકમાં જ એન્જિનમાં વાઇબ્રેશનવ થતાં સત્વરે દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું,મોટી દુર્ઘટના ટળી હતી.
ઇન્ડિગો વિમાન Airbus A320neo વાઇબ્રેશન થતા તેને ઇમરજન્સીમાં દિલ્હી લેન્ડ કરવામાં આવ્યું હતું ,આ મામલે હાલ વિમાનમાં આ ટેકનિકલ ખામી ક્યાં કારણસર આવી છે તેની તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનામાં  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એન્જિનની ખરાબીના તાજેતરના કેસની તપાસ કરી રહી છે.આ મામલે ઇન્ડિગો પાસે ખુલાસો માંગવામાં આવ્યું છે. DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, “વિમાન (VT-IJO) એ 6E-6264 તરીકે કાર્યરત એન્જિન નંબર 2 માં કેટલાક આંચકા અનુભવ્યા હતા. તે સુરક્ષિત રીતે દિલ્હી પરત ફર્યું હતું અને તેને રોકી દેવામાં આવ્યું હતું.
Tags :
Advertisement

.

×