Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Indus Waters Treaty: Pakistan ને નહીં જ મળે સિંધુનું પાણી, જાણો આ રહ્યું કારણ

જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CourtofArbitration)દ્વારા આપવામાં આવેલા પૂરક એવોર્ડને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. આ બંને બંધ સિંધુ નદી (SindhuRive)પ્રણાલી પર બનાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે...
Advertisement

જમ્મુ અને કાશ્મીરમાં કિશનગંગા અને રાતલે જળવિદ્યુત પ્રોજેક્ટ્સ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશન (CourtofArbitration)દ્વારા આપવામાં આવેલા પૂરક એવોર્ડને ભારતે સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. આ બંને બંધ સિંધુ નદી (SindhuRive)પ્રણાલી પર બનાવવામાં આવી રહ્યા છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે સિંધુ જળ સંધિને અસ્થાયી રૂપે અટકાવી દીધી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×