Indus Waters Treaty: આખરે જેની સૌથી વધુ ચર્ચા થાય છે એ સિંધુ જળ સમજૂતી શું? પાકને તેની શું અસર થશે?
પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં જબરદસ્ત આક્રોશ છે. ત્યારે ભારત સરકારે પણ સિંધુ જળ સંધિ રદ કરીને પાણી રોકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતનાં આ નિર્ણયથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. ઉદ્યોગો, કૃષિ સહિતનાં ક્ષેત્રને ભારે અસર થઈ...
Advertisement
પહલગામ આતંકી હુમલા બાદ સમગ્ર દેશમાં જબરદસ્ત આક્રોશ છે. ત્યારે ભારત સરકારે પણ સિંધુ જળ સંધિ રદ કરીને પાણી રોકી પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતનાં આ નિર્ણયથી પાકિસ્તાન સરકારની ચિંતા વધી છે. ઉદ્યોગો, કૃષિ સહિતનાં ક્ષેત્રને ભારે અસર થઈ છે. ત્યારે હાલ સૌથી ચર્ચાસ્પદ સિંધુ જળ સમજૂતી આખરે છે શું?...જાણો આ અહેવાલમાં....
Advertisement


