Inside Asia's Hidden Country: સમગ્ર વિશ્વ માટે ભૂતાન કેમ છે મિસાલ?
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર દર વર્ષે વિશ્વભરમાં તમાકુના ઉપયોગથી આશરે 8 મિલિયન મૃત્યુ થાય છે.
Advertisement
વિશ્વ આરોગ્ય સંસ્થા અનુસાર દર વર્ષે વિશ્વભરમાં તમાકુના ઉપયોગથી આશરે 8 મિલિયન મૃત્યુ થાય છે. આમાંથી 7 મિલિયનથી વધુ મૃત્યુ સીધા તમાકુના ઉપયોગને કારણે થાય છે, જ્યારે લગભગ 1.3 મિલિયન મૃત્યુ તમાકુના ધુમાડાના સંપર્કમાં આવતા ધૂમ્રપાન ન કરનારાઓમાં થાય છે. ભારતમાં તમાકુનો ઉપયોગ પણ એક ગંભીર જાહેર આરોગ્ય સમસ્યા છે... જ્યારે સમગ્ર વિશ્વ તમાકુ સંબંધિત મૃત્યુથી ઝઝૂમી રહ્યું છે ત્યારે એક દેશ એવો પણ છે, જેમાં એક સમયે તમાકુ પર સંપૂર્ણ પ્રતિબંધ હતો... જુઓ અહેવાલ...
Advertisement


