Vadodara માં બાપ્પાની મૂર્તિ પર ઈંડા ફેંકનારો જૂનેદ ભાજપનો જ વ્હાલો?
આ વિવાદમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ઘરોબો હોવાનો દાવો કરાઈ રહ્યો છે.
Advertisement
વડોદરામાં ગણેશોત્સવ (Ganesh Chaturthi) પૂર્વે પાણીગેટ વિસ્તારમાં શ્રીજીની આગમન યાત્રામાં મૂર્તિ પર ઇંડાં ફેંકનારાઓની પોલીસે ધરપકડ કરી સરાજાહેર સરઘસ કાઢ્યું હતું. આ વિવાદમાં હવે નવો ટ્વીસ્ટ આવ્યો છે. મુખ્ય આરોપી જુનેદ સિંધીને ભાજપ સાથે ઘરોબો હોવાનો દાવો કરાઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાઇરલ એક વીડિયોમાં આરોપી જુનેદ ભાજપ નેતા સાથે દેખાયો હોવાનો દાવો થઈ રહ્યો છે. ગુજરાત ફર્સ્ટ આ વાઇરલ વીડિયો કે તેના દાવા અંગે પુષ્ટિ કરતું નથી.... જુઓ અહેવાલ....
Advertisement


