શું ખરેખર Tiktok ભારતમાં પાછું આવશે, હટી જશે બેન?
શું ભારતમાં ટિક્ટોક પરથી બેન હટી ગયો? શું ફરી તમે યુઝ કરી શકશો ? આ ન્યૂઝ તમે સાંભળ્યા છે અને જવાબ આનો તમને પણ ખબર જ છે...
Advertisement
શું ભારતમાં ટિક્ટોક પરથી બેન હટી ગયો? શું ફરી તમે યુઝ કરી શકશો ? આ ન્યૂઝ તમે સાંભળ્યા છે અને જવાબ આનો તમને પણ ખબર જ છે કે ટિક્ટોક પર બેન છે જ...એટલે ડોન્ટ વરી એના પર ડિસ્ક્સ નહીં કરવું....પણ જેને તમને રીલ્સ બનાવતા અને સ્ક્રોલ કરતા શીખવાડ્યું...એડિક્શન લાગ્યું એ ટિક્ટોક ભારતમાં ઘૂસ્યું કેમ ? કેટલી વખત કોન્ટ્રોવર્સીમાં આવ્યું અને નુકસાની કેટલી ગઈ જાણીયે આજનાx એક્સપ્લેઇનરમાં....
Advertisement


