Israel હાર્યું? Iran ને સંદેશ, American Attack બાદ ઈરાનની પાર્લામેન્ટનો મોટો નિર્ણય
અમેરિકાનાં હુમલા બાદ ઇરાને પણ તેનું કડક વલણ અપનાવવાની વાત કરી છે.
Advertisement
હાલ દુનિયાભરમાં એક યુદ્ધ વિશે ચર્ચા થઈ રહી છે તે છે ઇરાન અને ઇઝરાયલ... આ યુદ્ધમાં અમેરિકાની એન્ટ્રી થતાં વિશ્વની ચિંતા વધુ વધી છે. અમેરિકાનાં હુમલા બાદ ઇરાને પણ તેનું કડક વલણ અપનાવવાની વાત કરી છે. ત્યારે હવે ઇઝરાયલ દ્વારા સીઝફાયરની વાત કરવામાં આવતી હોય તેવી માહિતી સામે આવી છે....જુઓ અહેવાલ....
Advertisement


