લગ્નમાં વરરાજાને ઘોડી પર બેસવું મોંઘું પડ્યું, Video વાયરલ
મહીસાગરમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. લગ્નમાં વરરાજાને ઘોડી પર બેસીને ડાન્સ કરવો મોંઘો પડ્યો છે. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક વરરાજા ઘોડી પર બેસીને ડાન્સ કરી રહ્યો હતો ત્યાં અચાનક ઘોડી નીચે પટકાતાં વરરાજા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત...
Advertisement
મહીસાગરમાંથી એક અનોખો વીડિયો સામે આવ્યો છે. લગ્નમાં વરરાજાને ઘોડી પર બેસીને ડાન્સ કરવો મોંઘો પડ્યો છે. કડાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં એક વરરાજા ઘોડી પર બેસીને ડાન્સ કરી રહ્યો હતો ત્યાં અચાનક ઘોડી નીચે પટકાતાં વરરાજા સહિત 3 લોકો ઇજાગ્રસ્ત થયા છે.
આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
Advertisement
Advertisement
આ પણ વાંચો : તલાટીની પરીક્ષા સુપેરે પાર પડે તે માટે ઈન્ટેલિજન્સ વિભાગની પણ વૉચ


