ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોબરાને કિસ કરવી શખ્સને ભારે પડી, મળી રિટર્ન Kiss, જુઓ Video

તમે નાનપણમાં રસ્તા વચ્ચે મદારીની રમત તો જોઇ જ હશે. એક મદારી કેટલી ચાલાકીથી સાપને પોતાના કંટ્રોલમાં કરી ખેલ બતાવે છે. પરંતુ શું આવું તાજેતરમાં બની શકે ખરા? જવાબમાં આ વાયરલ વિડીયોમાં છુપાયેલો છે. જ્યા કર્ણાટકના શિવમોગામાં ભદ્રાવતીના એક યુવકને ઝેરી સાપની છેડતી કરવી મોંઘી પડી. તેણે સાપના ફન પર ચુંબન કર્યું. આ દરમિયાન સાપે તેને તેના હોઠ પર ડંખ માર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.બà
09:36 AM Oct 02, 2022 IST | Vipul Pandya
તમે નાનપણમાં રસ્તા વચ્ચે મદારીની રમત તો જોઇ જ હશે. એક મદારી કેટલી ચાલાકીથી સાપને પોતાના કંટ્રોલમાં કરી ખેલ બતાવે છે. પરંતુ શું આવું તાજેતરમાં બની શકે ખરા? જવાબમાં આ વાયરલ વિડીયોમાં છુપાયેલો છે. જ્યા કર્ણાટકના શિવમોગામાં ભદ્રાવતીના એક યુવકને ઝેરી સાપની છેડતી કરવી મોંઘી પડી. તેણે સાપના ફન પર ચુંબન કર્યું. આ દરમિયાન સાપે તેને તેના હોઠ પર ડંખ માર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.બà
તમે નાનપણમાં રસ્તા વચ્ચે મદારીની રમત તો જોઇ જ હશે. એક મદારી કેટલી ચાલાકીથી સાપને પોતાના કંટ્રોલમાં કરી ખેલ બતાવે છે. પરંતુ શું આવું તાજેતરમાં બની શકે ખરા? જવાબમાં આ વાયરલ વિડીયોમાં છુપાયેલો છે. જ્યા કર્ણાટકના શિવમોગામાં ભદ્રાવતીના એક યુવકને ઝેરી સાપની છેડતી કરવી મોંઘી પડી. તેણે સાપના ફન પર ચુંબન કર્યું. આ દરમિયાન સાપે તેને તેના હોઠ પર ડંખ માર્યો હતો. આ ઘટનાનો વિડીયો વાયરલ થયો છે.
બહાદુરી બતાવવી ભારે પડી
વિડીયોમાં જોઈ શકાય છે કે યુવકે સાપને પકડી લીધો છે. પકડાઈ જવાથી ગુસ્સે થયેલો, સાપ પોતાનો ફન ફેલાવીને ડંખ મારવા તૈયાર થાય છે. તેણે મોઢું ખુલ્લું કર્યું અને જાણે કહેતો હોય કે મને છોડો, નહીં તો તમને ડંખ મારીશ, પરંતુ યુવક સાપને છોડવા તૈયાર નહોતો. તે આસપાસ એકઠા થયેલા લોકોને પોતાની બહાદુરી બતાવી રહ્યો હતો. ત્યારબાદ જે થયું તે આ શખ્સ ક્યારે પણ નહીં ભૂલી શકે. જીહા, ખોટી જગ્યાએ બહાદૂરી બતાવતા શખ્સને દિવસે તારા દેખાઇ ગયા હતા. કોબરાના ફનને કિસ કરતા જ કોબરાએ રિટર્નમાં આ શખ્સને કિસ કરી અને શખ્સની તબિયત લથડવા લાગી. કોબરા કરડતાની સાથે જ શખ્સના હોઠમાંથી લોહી નીકળવા લાગ્યું. તેની તબિયત બગડવા લાગી. સ્થળ પર લોકો આમ-તેમ ભાગવા લાગ્યા હતા. ત્યારબાદ શખ્સને તુરંત જ મેકગન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની સારવાર કરી. શખ્સને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

સમયસર સારવાર ન મળી હોત તો?
તબીબોનું કહેવું છે કે જો સમયસર સારવાર ન મળી હોત તો યુવાનનો જીવ પણ જઈ શકતો હતો. એલેક્સ અને રોની નામના બે યુવકો શિવમોગામાં સાપને બચાવવાનું કામ કરે છે. યુવકો રહેણાંક વિસ્તારમાંથી સાપને પકડીને જંગલમાં સુરક્ષિત છોડી દે છે. હાલમાં જ એલેક્સને માહિતી મળી હતી કે, લગ્નના ઘરમાં બે કોબરા સાપ જોવા મળ્યા છે. એલેક્સ રોમી સાથે સ્થળ પર પહોંચી ગયો અને સાપને પણ પકડી લીધો. એલેક્સે કોબરાને પકડ્યા બાદ તેની સાથે રમવાનું શરૂ કર્યું. એલેક્સે રમતમાં જ કોબરાને કિસ કરવાનું શરૂ કર્યું, ત્યારે જ કોબરાએ તેને હોઠ પર ડંખ માર્યો.
આ પણ વાંચો - આ તે કેવો ચમત્કાર! શું તમે જોઇ છે બે મોઢા અને ચાર આંખો વાળી માછલી? Video
Tags :
BittenCobraGujaratFirstKisssnakeSocialmediaViralVideo
Next Article