Jagdish Mehta on Vadodara Bridge: નિષ્ફળ તંત્ર જોઈ લો.. સરવે કર્યો છતાં બ્રિજ તૂટતો રોકી ન શક્યાં!
વડોદરાની ગંભીર બ્રિજ તૂટવાની ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વરિષ્ઠ પત્રકાર જગદિશભાઈ મહેતાએ વાત કરી હતી.
Advertisement
વડોદરાની ગંભીર બ્રિજ તૂટવાની ઘટના અંગે ગુજરાત ફર્સ્ટ સાથે વરિષ્ઠ પત્રકાર જગદિશભાઈ મહેતાએ વાત કરી હતી. દરમિયાન, તેમણે આ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું, સાથે જ ભારે રોષ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે જવાબદાર સરકારી વિભાગ, અધિકારીઓ સામે વેધક સવાલ કર્યા હતા. સાથે સરકારી વિભાગોની કામગીરીને લઈ આક્રોશ વ્યક્ત કર્યો હતો. જાણો તેમણે શું કહ્યું ?
Advertisement


