Jalaram Jayanti : રાત્રે બાર વાગ્યે કેક કાપી તેમજ મહાઆરતી કરવામાં આવી
વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. 226 મી જન્મજયંતીને લઈને ઘેર ઘેર રંગોળી કરવામાં આવી હતી. જલારામ બાપાના જીવન ચરિત્રની આબેહૂબ રંગોળી બનાવી હતી.
Advertisement
વીરપુરમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. 226 મી જન્મજયંતીને લઈને ઘેર ઘેર રંગોળી કરવામાં આવી હતી. જલારામ બાપાના જીવન ચરિત્રની આબેહૂબ રંગોળી બનાવી હતી. ફટાકડા-આતશબાજીથી વધામણાં કરવામાં આવ્યા હતા. ફૂલહાર-તોરણથી સોળે શણગારથી વીરપુરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી. મહિલાઓએ કહ્યું: આજે જાણે સાચી દિવાળી!... જુઓ અહેવાલ
Advertisement


