Uttar Pradesh : જાલૌન, ઉત્તરપ્રદેશ પોલીસકર્મીના મોતનું રહસ્ય મૌન!
ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે.
Advertisement
વેબસિરીઝોને પણ ટક્કર આપે તેવી ચકચારી ઘટના બની છે. ઉત્તરપ્રદેશનાં જાલૌનનાં કુઠૌંદ પોલીસ સ્ટેશનમાં કે જ્યાંનાં સ્ટેશન પ્રભારીની રહસ્યમય સંજોગામાં લાશ મળી આવી છે. સ્ટેશન ઇન્ચાર્જ, ઇન્સ્પેક્ટર અરુણ કુમાર રાયે પોતાની સર્વિસ રિવોલ્વરથી પોતાને ગોળી મારીને આત્મહત્યા કરી હોય તેવી વાત એક તરફ વહેતી થઈ છે. જો કે, સાચી હકીકત શું છે તે દિશામાં પોલીસ જીણવટભેર તપાસ કરી રહીં છે. મહત્ત્વનું છે કે, ગોળી તેમના માથામાં વીંધાઈ ગઈ હતી. પોલીસે CCTV ચેક કરતા આ ઘટનામાં મહિલા કોન્સ્ટેબલ મીનાક્ષી શર્માની સંડોવણી હોવાનું સામે આવતા પોલીસ હવે ઉલટ તપાસ શરૂ કરી છે.... જુઓ અહેવાલ...
Advertisement


