Jamnagar: ફરી એકવાર કોંગો ફીવરની દસ્તક, જામનગરમાં આધેડ વયના વ્યક્તિનું મોત
ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફીવરે દસ્તક દીધી છે. જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે.
Advertisement
ગુજરાતમાં ફરી એકવાર કોંગો ફીવરે દસ્તક દીધી છે. વાત કરવામાં આવે તો, જામનગરમાં આધેડનું કોંગો ફીવરથી એકનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, એક આધેડનું મોત થતાં આરોગ્યતંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જામનગર શહેરમાં પંચેશ્વર ટાવર વિસ્તારમાં રહેતા આધેડેનુ કોંગો ફીવરથી મોત થયું હોવાનું સામે આવ્યું છે. કોંગો ફીવરથી એકનું મોત થતા અત્યારે લોકોમાં ચિંતાનો માહોલ છવાયો છે.
Advertisement


