Jamnagar : જિલ્લામાં 187 પંચાયતની ચૂંટણી, મતદારોમાં ઉત્સાહ ભર્યો માહોલ
ગુજરાતના ગામડાઓમાં મતદારો પોતાના ગામ માટે યોગ્ય સરપંચને ચૂંટવા માટે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આવા જ એક ઉત્સાહી મતદાતા જામનગર (Jamnagar) જિલ્લામાં જોવા મળ્યા છે. 95 વર્ષના વૃદ્ધાએ જામનગર જિલ્લાના જાંબૂડાના બૂથ નંબર 1માં ઉત્સાહભેર મતદાન કર્યુ છે.
Advertisement
Jamnagar : ગુજરાતના ગામડાઓમાં મતદારો પોતાના ગામ માટે યોગ્ય સરપંચને ચૂંટવા માટે ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આવા જ એક ઉત્સાહી મતદાતા જામનગર (Jamnagar) જિલ્લામાં જોવા મળ્યા છે. 95 વર્ષના વૃદ્ધાએ જામનગર જિલ્લાના જાંબૂડાના બૂથ નંબર 1માં ઉત્સાહભેર મતદાન કર્યુ છે. આ મતદાન મથકે પોલીસે પણ પોતાની ફરજ સુપેરે બજાવી છે. મતદાન મથકે બંદોબસ્તમાં રહેલા પોલીસ કર્મચારીએ વૃદ્ધાને ટેકો આપીને મતદાન મથક સુધી પહોંચાડ્યા છે. 95 વર્ષના વૃદ્ધાએ પોતાનો કિમતી અને પવિત્ર મત આપીને મતદાનની બંધારણીય ફરજ બજાવી છે. આ વૃદ્ધા મતદાન માટે ઉદાસીન જણાતાં અનેક મતદારો માટે પ્રેરણારુપ બન્યા છે. જૂઓ અહેવાલ....
Advertisement


