Jamnagar : શહેરમાં 8 સ્થળોએ Fun Walk નું આયોજન, જુઓ Video
Jamnagar : Jamnagar : જામનગરમાં બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખી, શેરી-ગલીની રમતોને પુનઃજન્મ આપવાના ઉદ્દેશ્ય સાથે લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા એક નવતર પહેલરૂપે "Fun Walk"નું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement
Jamnagar : જામનગરમાં બાળકોને મોબાઈલના વળગણથી દૂર રાખી, શેરી-ગલીની રમતોને પુનઃજન્મ આપવાના ઉદ્દેશ્ય સાથે લાઈફફ્લિક્સ સંસ્થા દ્વારા એક નવતર પહેલરૂપે "Fun Walk"નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શહેરની વિવિધ શાળાઓના ધોરણ 6થી 12ના લગભગ 110 વિદ્યાર્થીઓએ આયોજન અને સંચાલનમાં ભાગ લીધો, સાથે મોટી સંખ્યામાં વાલીઓ પણ જોડાયા હતા.
Advertisement


