Jamnagar Murder Case : જામનગરના નવાગામ ઘેડમાં ઘાતકી હત્યા!
છ માસ પૂર્વે મૃતક મિલન પરમારના પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ પત્ની આરોપી પુરૂષ મિત્ર સાથે રહેતી હતી.
Advertisement
Jamnagar : નવાગામે ઘેડ વિસ્તારમાં આવેલી ઇન્દિરા કોલોનીમાં ગઈકાલે 42 વર્ષીય મિલન પરમારની હત્યા (Milan Parmar Case) કરવામાં આવી હતી. છ માસ પૂર્વે મૃતક મિલન પરમારના પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જે બાદ પત્ની આરોપી પુરૂષ મિત્ર સાથે રહેતી હતી. દરમિયાન, મિલન પરમારે પત્નીને ફોન કરતા આરોપી પુરૂષ તેના મિત્ર સાથે મિલન પરમારના ઘરે પહોંચ્યો હતો અને જીવલેણ હુમલો કરી હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે...જુઓ અહેવાલ...
Advertisement


