Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Jamnagar : જામનગરમાં બનશે રંગમતી રીવરફ્રન્ટ

હવે અમદાવાદની જેમ જામનગરમાં પણ રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.અંદાજે 700 કરોડના ખર્ચે જામનગરમાં રંગમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાપ્તાહિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.જેમાં લાલપુર બાયપાસથી વ્હોરાના હજીરા વચ્ચે સર્વે કરવામાં આવશે.સાથે જ નદીના બંને તરફના દબાણો પણ દૂર...
Advertisement

હવે અમદાવાદની જેમ જામનગરમાં પણ રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.અંદાજે 700 કરોડના ખર્ચે જામનગરમાં રંગમતી રિવરફ્રન્ટ બનાવવામાં આવશે.જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલ સાપ્તાહિક સર્વે હાથ ધરવામાં આવ્યો છે.જેમાં લાલપુર બાયપાસથી વ્હોરાના હજીરા વચ્ચે સર્વે કરવામાં આવશે.સાથે જ નદીના બંને તરફના દબાણો પણ દૂર કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×