Jamnagar: તમે એકલા રહેતા હોવ તો રહેજો સતર્ક, આયુર્વેદિક દવા આપવાના બહાને ઘરમાં ઘુસ્યા અને...
Jamnagar Crime Story: જામનગરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતીં, જેથી અત્યારે સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયે છે. લૂંટારૂઓ આવ્યા અને પહેલા મહિલાઓને બંધક બનાવી અને પછી ઘરમાંથી દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયાં. તો તમે જો ઘરે...
Advertisement
Jamnagar Crime Story: જામનગરમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતીં, જેથી અત્યારે સમગ્ર રાજ્યમાં ભયનો માહોલ સર્જાયે છે. લૂંટારૂઓ આવ્યા અને પહેલા મહિલાઓને બંધક બનાવી અને પછી ઘરમાંથી દાગીના અને રોકડ રૂપિયા લઈને ફરાર થઈ ગયાં. તો તમે જો ઘરે એકલા રહો છો, તો ઘરે આવતા અજાણ્યા લોકોથી સાવધાન રહેવાની જરૂર છે. બાકી આવી જાનનગર જેવી ઘટના પણ બની શકે છે
Advertisement


