Jamnagar : જામનગરના જૂના વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ
જામનગરના જૂના વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ છે. કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં ઘટના બની છે.
Advertisement
જામનગરના જૂના વિસ્તારમાં મકાનની છત ધરાશાયી થઈ છે. કાલાવડ નાકા બહાર આવેલા વિસ્તારમાં ઘટના બની છે. છત ધરાશાયી થતાં 5 લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી છે. મકાનની છત પડતાં કાટમાળ નીચે બે લોકો દબાઈ ગયા હોવાની પણ વિગત સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમે દોડી આવીને દબાયેલા લોકોને રેસ્ક્યૂ કરી બહાર કાઢ્યા છે... જુઓ અહેવાલ...
Advertisement


