Jamnagar: જામજોધપુરના મામલતદારની ગાડીનો વીડિયો વાયરલ, મામલતદારે કર્યો ખુલાસો
જામજોધપુર મામલતદારની ગાડીઓ વિડિયો વાઈરલ મામલે મામલતદારે વીડિયો જોઈને ખુલાસો કર્યો હતો.
Advertisement
જામજોધપુર મામલતદારની ગાડીઓ વિડિયો વાઈરલ મામલે મામલતદારે વીડિયો જોઈને ખુલાસો કર્યો હતો. નિયમ અનુસાર ગાડી લઈને પરિવાર સાતે સિદસર ગયા હતા. વર્ષ 2022 માં સરકારે પરિપત્ર કર્યો છે. અધિકારીઓ ખાનગી કામ માટે સરકારી વાહનનો ઉપયોગ કરી શકે છે. નિયમ અનુસાર ચલણ ભરીને ગાડીનો ઉપયોગ કર્યો હોવાનો દાવો છે. જેને વીડિયો ઉતારી વાયરલ કર્યો છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. વીડિયો બનાવી વાયરલ કરનાર સાંજના સાત વાગ્યા સુધીમાં માફી નહિ માંગે તો ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.
Advertisement


