Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામતારા ધારાસભ્ય ઈરફાન અંસારી શરતી જામીન પર મુક્ત

કોર્ટે શુક્રવારે બંગાળ કેશ કૌંભાંડ (Bengal Cash Case) મુદ્દે જામતારા ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી (Dr. Irfan Ansari) સહિત પાંચ લોકોને શરતી જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે શુક્રવારે બંગાળ કેશ કેસમાં જામતારા(Jamtara)  ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી સહિત પાંચ લોકોને શરતી જામીન પર મુક્ત કર્યા છે. જામતારાના કોંગ્રેસના ધારાસભ્યને હાવડા ગ્રામીણ પોલીસે ગયા મહિનાની 30 તારીખે લગભગ 50 લાખ રૂપિયાની રોકડ સાથે કુલ 5 લોકોની ધરપà
જામતારા ધારાસભ્ય ઈરફાન અંસારી શરતી જામીન પર મુક્ત
Advertisement
કોર્ટે શુક્રવારે બંગાળ કેશ કૌંભાંડ (Bengal Cash Case) મુદ્દે જામતારા ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી (Dr. Irfan Ansari) સહિત પાંચ લોકોને શરતી જામીન પર મુક્ત કર્યા છે. કોર્ટે શુક્રવારે બંગાળ કેશ કેસમાં જામતારા(Jamtara)  ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી સહિત પાંચ લોકોને શરતી જામીન પર મુક્ત કર્યા છે. 
જામતારાના કોંગ્રેસના ધારાસભ્યને હાવડા ગ્રામીણ પોલીસે ગયા મહિનાની 30 તારીખે લગભગ 50 લાખ રૂપિયાની રોકડ સાથે કુલ 5 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં સીઆઈડીને મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.આજે જામતારા ધારાસભ્ય ઈરફાન અંસારીને શરતી જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે બાકીના હજુ પણ હાવડા જેલમાં બંધ છે. 
કોર્ટે શુક્રવારે બંગાળ કેશ કેસમાં જામતારા ધારાસભ્ય ડો. ઈરફાન અંસારી સહિત પાંચ લોકોને શરતી જામીન પર મુક્ત કર્યા છે.  જામતારા ધારાસભ્ય ઈરફાન અંસારી શરતી જામીન પર મુક્ત કર્યા છે. ઈરફાન અંસારીએ મુખ્યમંત્રી મમતા બેનર્જી પર આરોપ લગાવ્યો છે કે તેમને આ કેસમાં ફસાવવામાં આવ્યા છે.
જામતારાના કોંગ્રેસના ધારાસભ્યને હાવડા ગ્રામીણ પોલીસે ગયા મહિનાની 30 તારીખે લગભગ 50 લાખ રૂપિયાની રોકડ સાથે કુલ 5 લોકોની ધરપકડ કરી હતી. આ ઘટનામાં સીઆઈડીને મામલાની તપાસ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. 
 
Tags :
Advertisement

.

×