Jantri Rates : જંત્રીનાં ભાવ વધારા મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે શું કરી ટકોર ?
તેમણે કહ્યું હતું કે, જંત્રીમાં તમને એવું લાગે કે આવું ક્યાંય નથી.
Advertisement
રાજ્યમાં જંત્રીના ભાવ વધારા મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હળવી ટકોર કરી હતી. તેમણે કહ્યું હતું કે, જંત્રીમાં તમને એવું લાગે કે આવું ક્યાંય નથી. પરંતુ, તમે જે જંત્રીનાં આંકડા આપ્યા, તેમાંથી જ આંકડો આવ્યો હોય. કોઈએ ગભરાવાની જરુર નથી. આપડે સારી રીતે વિકસિત ભારત તરફ આગળ વધીશું.... જુઓ સમગ્ર અહેવાલ
Advertisement


