Jignesh Mevaniએ કર્યા પ્રહાર, 8 દિવસ વિત્યા છંતા પણ Banaskantha પાણીમાં!
બનાસકાંઠાના વાવના આછુવા ગામની હાલત દયનીય જોવા મળી રહી છે, એક સપ્તાહ થવા આવ્યો પરતું ઘરોમાંથી પાણી ઓસર્યા નથી
Advertisement
બનાસકાંઠાના વાવના આછુવા ગામની હાલત દયનીય જોવા મળી રહી છે, એક સપ્તાહ થવા આવ્યો પરતું ઘરોમાંથી પાણી ઓસર્યા નથી.ઘરોમાં ઘરોમાં એકથી બે ફૂટ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે.ગ્રામજનોએ તંત્ર પાસે મદદ માંગી છે. આ પાણીનો સત્વરે નિકાલ થાય એવી રજૂઆત કરાઇ છે. આછુવા ગામમાં 50થી વધુ ઘરોમાં પાણી ભરાયેલા છે.લોકો હજુપણ શાળામાં પોતાનું જીવન જીવવા મજબૂર છે......જુઓ અહેવાલ
Advertisement


