જેલમાં બંધ Anirudhhsinh Jadeja અંગે મોટા સમાચાર
Junagadh: તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં કરાયું ચેકઅપ મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા...
Advertisement
- Junagadh: તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા
- રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં કરાયું ચેકઅપ
- મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા
Junagadh: જેલમાં બંધ અનિરુદ્ધસિંહ જાડેજા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં તબિયત લથડતા અનિરુદ્ધસિંહને રાજકોટ સિવિલ લવાયા છે. જૂનાગઢ જેલથી રાજકોટ સિવિલ સારવાર અર્થે લવાયા છે. તેમજ રાજકોટ સિવિલના કાર્ડિયાક વિભાગમાં ચેકઅપ કરાયું છે. મેડિકલ ચેકઅપ બાદ ફરી જૂનાગઢ જેલમાં લઈ જવાયા છે. ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અનિરુદ્ધસિંહને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે.
Advertisement


