Junagadh Fake SIM Scam : નકલી સિમ કાર્ડ અસલી કાર્યવાહી
જુનાગઢના પ્રખ્યાત લીસ્ટેડ બુટલેગર અને ગુજસિટોકના આરોપી ધીરેન કારીયા ને પોલીસ પકડ થી દૂર રાખવા તેની પત્ની નીશા (પૂર્વ કોર્પોરેટર ભાજપ) અને પુત્ર પરમ દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય પોલીસે આવા 1001 સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ...
Advertisement
જુનાગઢના પ્રખ્યાત લીસ્ટેડ બુટલેગર અને ગુજસિટોકના આરોપી ધીરેન કારીયા ને પોલીસ પકડ થી દૂર રાખવા તેની પત્ની નીશા (પૂર્વ કોર્પોરેટર ભાજપ) અને પુત્ર પરમ દ્વારા નકલી સિમ કાર્ડનો ઉપયોગ કરવામાં આવતો હોય પોલીસે આવા 1001 સિમ કાર્ડ રાધનપુરથી કબજે લઈ પરમ કારીયા અને તેના સાગરિત ભરત પરમારની ધરપકડ કરેલ છે.
Advertisement


