Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : બાઉદ્દીન કોલેજમાં બનશે ગુજરાતની સૌ પ્રથમ આર્ટિફિશિયલ લેબ

જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાં ગુજરાતની પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લેબોરેટરી બનવાની છે, જે વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજી ક્ષેત્રે નવી તક બની રહેશે.
Advertisement
  • જૂનાગઢ - બાઉદ્દીન કોલેજમાં બનશે AI લેબોરેટરી
  • ગુજરાતની સૌ પ્રથમ આર્ટિફિશિયલ લેબ શરુ થશે
  • કેન્દ્ર દ્વારા 5 કરોડની ગ્રાન્ટ પણ ફાળવવામાં આવી છે
  • સ્માટ ક્લાસ અને સાઉન્ડ પ્રૂફ થિયેટર પણ હશે
  • આઉટડોર રમતો માટે નવા ગ્રાઉન્ડ ઉભા કરાશે

Junagadh : જૂનાગઢની બાઉદ્દીન કોલેજમાં ગુજરાતની પ્રથમ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) લેબોરેટરી બનવાની છે, જે વિદ્યાર્થીઓ માટે ટેક્નોલોજી ક્ષેત્રે નવી તક બની રહેશે. કેન્દ્ર સરકાર દ્વારા આ પ્રોજેક્ટ માટે રૂ. 5 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે, જેના આધારે કોલેજમાં સ્માર્ટ ક્લાસરૂમ અને સાઉન્ડપ્રૂફ થિયેટર પણ બનાવવામાં આવશે. શિક્ષણ સાથે સહ-ગતિવિધિઓને પ્રોત્સાહન મળે તે માટે આઉટડોર રમતો માટે નવા ગ્રાઉન્ડ પણ તૈયાર કરાશે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ઉપયોગી સાબિત થશે. આ અનોખી પહેલ જૂનાગઢમાં ઉચ્ચ શિક્ષણને વધુ આધુનિક અને તકનીકી દ્રષ્ટિએ મજબૂત બનાવશે.

Advertisement
Tags :
Advertisement

.

×