Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh : ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન

આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે.
Advertisement

જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટી શાસનને લઈને બાપુનું નિવેદન સામે આવ્યું છે. આ મામલે ભારતી આશ્રમનાં ઇન્દ્રભારતી બાપુએ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ બીજા બાજું પ્રશાસનનાં નિર્ણયને ઇન્દ્રભારતી બાપુએ આવકાર્યો છે. જુનાગઢનાં ભવનાથ મંદિર વહિવટીને લઈને હરિગિરિજીનું નિવેદન પણ સામે આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement

.

×