Junagadh ના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને મળી ધમકી
Junagadh: ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી આશ્રમના નામે 35 લાખની ખંડણી માગી પૈસા નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી સંજયભાઈ કોરડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે Junagadh: જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી મળી છે. જેમાં...
Advertisement
- Junagadh: ઇન્ટરનેશનલ નંબર પરથી વોટ્સએપ કોલ કરી આશ્રમના નામે 35 લાખની ખંડણી માગી
- પૈસા નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી
- સંજયભાઈ કોરડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે
Junagadh: જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને ધમકી મળી છે. જેમાં રોનક ઠાકુર નામના વ્યક્તિએ ફોન કરી રૂપિયા 35 લાખની ખંડણી માગી છે. તેમાં પૈસા નહીં આપે તો પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી છે. જેમાં આંગડિયા મારફતે પૈસા મોકલવાનું કહી ધમકી આપી છે. તથા સંજયભાઈ કોરડિયાએ બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Advertisement


