માત્ર ડાયપર પહેરીને જ મોટા ભાઇને લેવા દોડયો નાનો ભાઇ, વાયરલ થયો વિડીયો..
આપણે ત્યાં બે ભાઈ વચ્ચેનો પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.તેમાં પણ જો મોટોભાઈ હોય તે પોતાના નાનાભાઈનું ધ્યાન રાખતો હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો હોય છે જે લાખોમાં વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો હોય છે જે આપણને ડરાવી દેતા હોય છે તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બàª
Advertisement
આપણે ત્યાં બે ભાઈ વચ્ચેનો પ્રેમ દુનિયામાં સૌથી પવિત્ર માનવામાં આવે છે.તેમાં પણ જો મોટોભાઈ હોય તે પોતાના નાનાભાઈનું ધ્યાન રાખતો હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો હોય છે જે લાખોમાં વાયરલ થતા હોય છે. સોશિયલ મીડિયામાં ઘણા એવા વિડીયો હોય છે જે આપણને ડરાવી દેતા હોય છે તો ઘણીવાર એવા પણ વિડીયો હોય છે જે જોઈને તમે હસવાનું રોકી શકતા નથી ત્યારે એવો જ એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં બંને ભાઈ વચ્ચેનો પ્રેમ જોવા મળી રહ્યો છે .
આ વિડીયોમાં નાનો ભાઈ ડાયપર પહેરીને સ્કૂલ બસમાંથી તેના મોટા ભાઈને તેડવા જતો હોય તેવું જોવા મળે છે.મોટો ભાઈ બસમાંથી ઉતરીને બંને ભાઈ વળગે છે.આ વિડીયો એટલો ક્યૂટછે જે તમારું દિલ જીતી લેશે.આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે .
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર dilkegaliyaron.se પેજ પરથી શેર કરવામાં આવ્યો છે. આ વિડીયોને લાખો લોકોએ જોયો છે. આ વિડીયો લગભગ પાંચ લાખ લોકોએ લાઈક કર્યો છે.


