Kanodia પરિવાર exclusive : "કાલે કોને જોઈ! તહેવારમાં મજા કરી લેવાની"
હિતુ કનોડિયાના પરિવારની ગુજરાત ફર્સ્ટ દ્વારા મુલાકાત લેવાઈ અને દિવાળીમાં આ પરિવાર કેવી રીતે ઉજવણી કરવાના છે તે જાણ્યું.
Advertisement
ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાંથી એક એવો પરિવાર જેમને સતત 3 પેઢી સુધી લોકોને મનોરંજન પૂરું પાડ્યું. તેવા હિતુ કનોડિયાના પરિવારની ગુજરાત ફર્સ્ટ દ્વારા મુલાકાત લેવાઈ અને દિવાળીમાં આ પરિવાર કેવી રીતે ઉજવણી કરી તે જણાવ્યું. સાથે જ દિવાળીની ભૂતકાળની વાતો યાદ કરી પિતા સ્વ. નરેશ કનોડિયા અને પરિવાર સાથે નાના હતા ત્યારે કેવી રીતે ઉજવણી કરતા હતા તે જણાવ્યું... જુઓ અહેવાલ...
Advertisement


