એક Audio Clip થી Kanti Amrutiya ની પોલ ખુલી પડી, વટ ખાતર જ જઉં છું... રાજીનામું આપવાનું નથી
ગુજરાતમાં રાજીનામાની રાજનીતિનો મુદ્દો ગરમાયો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે.
Advertisement
ગુજરાતમાં રાજીનામાની રાજનીતિનો મુદ્દો ગરમાયો છે. ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો એક કથિત ઓડિયો વાયરલ થયો છે. ગાંધીનગરમાં ચેલેન્જના નાટકને લઈ આ કથિત ઓડિયો વાયરલ થયો છે. આ વાઇરલ ઓડિયોમાં ધારાસભ્ય કહેતા સંભળાય છે કે રાજીનામું નથી આપવાનો ખાલી જવાનું છે. ધારાસભ્ય કોઈ રાજુભાઈ સાથે વાત કરતા સંભળાય છે..... જુઓ અહેવા....
Advertisement


