Kargil Vijay Diwas: વીર જવાનોના પરિવાર વિશે વાત કરતા કઠણ કાળજું ધરાવનાર પૂર્વ ઓફિસર પણ રડી પડ્યાં
આજે કારગીલ વિજય દિવસ (Kargil Vijay Diwas 2025) છે. વર્ષ 1999માં આજના દિવસે ભારતે કારગીલ યુદ્ધ (Kargil War) માં ભવ્ય વિજય મેળવ્યો હતો. આજે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) એ નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટ (Manan Bhatt) સાથે કરી છે ખાસ વાતચીત.
Advertisement
Kargil Vijay Diwas 2025 : વર્ષ 1999માં ભારતીય સેનાએ આજના દિવસે કારગીલ યુદ્ધ (Kargil War) માં ભવ્ય વિજય મેળવ્યો હતો. જેમાં ભારતીય જવાનોના શૌર્ય અને વીરતાને આખી દુનિયાએ સલામ કરી હતી. આજના દિવસની શુભેચ્છાઓ વડાપ્રધાન મોદી (PM Modi) એ ટ્વિટર પર પોસ્ટ કરીને પણ પાઠવી છે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ (Rajnathsinh) એ કારગીલ શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી છે. આજે દેશભરમાં કારગીર વિજય દિવસની ઉજવણી જોરો શોરોથી થઈ રહી છે. ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ (Gujarat First) દ્વારા રાજકોટમાં રહેતા નેવીના પૂર્વ ઓફિસર મનન ભટ્ટ સાથે ખાસ વાતચીત કરવામાં આવી છે. જૂઓ અહેવાલ...
Advertisement


