Karsandas Bhadarka : હવે મારો રોલ પૂરો મને ખબર છે ક્યાં રહેવું અને ક્યાં નહીં?
તાજેતરમાં થયેલ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે આપમાં તમામ સમીકરણમાં ફેરફાર કર્યો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે.
Advertisement
ગુજરાતની રાજનીતિમાં દરરોજ અવનવા સમાચાર આવતા હોય છે. પરંતુ તાજેતરમાં થયેલ વિસાવદરની ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જીતે આપમાં તમામ સમીકરણમાં ફેરફાર કર્યો હોય તેવી ચર્ચાઓ વેગવંતી થઈ છે. કારણ કે, આપમાં પાયાનાં પથ્થર અને ફાયરબ્રાન્ડ વક્તા કરસનદાસ ભાદરકાએ એક એવી જાહેરાત કરી કે જેનાથી રાજ્યનો રાજકીય માહોલ ફરી એકવાર ગરમાયો છે. કરસનદાસ ભાદરકાએ AAP થી છેડો ફાડી દેવાની વાતે અનેક અટકળોને જન્મ આપ્યો છે...જુઓ અહેવાલ...
Advertisement


