Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ખ્યાતિ હોસ્પિટલના સંચાલક Kartik Patel ની ધરપકડ કરાઈ

ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રૃપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કરી રહીં હતી, જેમાં કાર્તિક પટેલ છેલ્લા ઘણાં સમયથી એક દેશમાંથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો.
Advertisement

Kartik Patel : ખ્યાતિ હોસ્પિટલમાં અનેક નિર્દોષ લોકોના મોત થયાં હતાં. જેને લઈને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખ્યાતિ ગ્રૃપના ડાયરેક્ટર અને ચેરમેન સામે તપાસ કરી રહીં હતી, જેમાં કાર્તિક પટેલ છેલ્લા ઘણાં સમયથી એક દેશમાંથી બીજા દેશમાં ભાગતો ફરતો હતો. કાર્તિક પટેલે અનેક વખત અરજીઓ કરીને જામીન માટે પ્રયત્નો કર્યાં હતાં પરંતુ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યાં નહોતા. જેથી તેને ભારતમાં પાછુ આવવું પડ્યું હતું. જેમાં મોડી રાત્રે ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×