Kheda : યાત્રાધામ ડાકોરમાં ફરીવાર બદલાયો ઈતિહાસ! પરંપરા બદલવાનાં નિર્ણય સામે ભક્તોમાં રોષ
રણછોડજીની આરતી ઉતારવાની પ્રથાને બદલવામાં આવી હોવાથી ભક્તોએ વિરોધ દાખવ્યો છે.
Advertisement
ખેડા યાત્રાધામ ડાકોરમાં ફરી એકવાર ઈતિહાસ બદલાયો છે. ડાકોરમાં પરંપરા બદલવાનાં નિર્ણય સામે ભક્તોમાં ફરી એકવાર રોષ જોવા મળ્યો છે. રણછોડજીની આરતી ઉતારવાની પ્રથાને બદલવામાં આવી હોવાથી ભક્તોએ વિરોધ દાખવ્યો છે. કમિટી દ્વારા આરતીમાં વારાદારીનાં સ્થાનમાં ફેરફાર કરાયો છે. નીચે ઉભા રહીને આરતી ઉતારવાનો કમિટીએ નિર્ણય લેતા વિવાદ સર્જાયો છે...જુઓ અહેવાલ...
Advertisement


