Surat : એક તરફી પ્રેમમાં પાગલ આ લંપટ શિક્ષકે વિદ્યાર્થિની સાથે...
ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે શિક્ષણને અસર થઈ છે. ઠાસરાની જાખેડ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે.
Advertisement
ખેડા જિલ્લામાં કોન્ટ્રાક્ટ એજન્સીઓના કારણે શિક્ષણને અસર થઈ છે. ઠાસરાની જાખેડ પ્રા.શાળામાં વિદ્યાર્થીઓને ભારે હાલાકી ભોગવી પડી રહી છે. વિદ્યાર્થીઓ ખુલ્લા મેદાનમાં બેસીને અભ્યાસ કરી રહ્યા છે. ટેન્ડર રાખનાર એજન્સીએ કામ શરૂ ન કરતા મુશ્કેલી થઈ રહી છે. જર્જરિત ઓરડાને પાડી ત્યાં નવા ઓરડા મંજૂર કરવા માંગણી કરાઈ રહી છે. પ્રાથમિક શાળાના 7 પૈકી બે ઓરડા તોડી પાડ્યા, પાંચ જર્જરિત હાલતમાં હોવાનું જાણવા મળ્યું છે... જુઓ અહેવાલ...
Advertisement


