Kheda Kesrisinh Solanki : બોલો, દારૂની રેલમછેલ પકડી તો BJP ના નેતાને પક્ષમાંથી કાઢી મુક્યા!
ધારાસભ્યે LIVE રેડ કરીને બુટલેગરને પોલીસ છાવરતી હોવાનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. સાથે પોલીસ અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો.
Advertisement
Kheda : ખેડા જિલ્લાના માતરનાં પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ (Kesarisinh Solanki) લીંબાસી ગામ ખાતે ધમધમતા દારૂનાં અડ્ડા પર ગઈકાલે જનતા રેડ કરી હતી. LIVE રેડ કરીને બુટલેગરને પોલીસ છાવરતી હોવાનો ધારાસભ્યે પર્દાફાશ કર્યો હતો. સાથે પોલીસ અધિકારીઓનો ઉધડો પણ લીધો હતો. જો કે, તેમની આ કાર્યવાહી અને જૂના વિવાદોને લઈ કેસરીસિંહને ભાજપે (BJP) સજા આપી હોય તેમ તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ કર્યા છે.
Advertisement


