Khyati Hospital કાંડ : Rajshree Kothari અને Sanjay Patodia ને ઝટકો! કોર્ટે ડિસ્ચાર્જ અરજી ફગાવી
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટે આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. રાજશ્રી કોઠારી, સંજય પટોડિયાની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે.
Advertisement
ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં કોર્ટે આરોપીની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. રાજશ્રી કોઠારી, સંજય પટોડિયાની કેસ ડિસ્ચાર્જ અરજી ફગાવી દીધી છે. વિશેષ સરકારી વકીલ વિજય બારોટની દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી છે. અમદાવાદ ગ્રામ્ય જિલ્લા અદાલતમાં કરવામાં અરજી આવી હતી. આરોપી કાર્તિક પટેલ, રાહુલ જૈનની ડિસ્ચાર્જ અરજી પર ફરી મુદત પડી. 16 ડિસેમ્બરે બંને આરોપીની ડિસ્ચાર્જ અરજી પર ચુકાદો આવી શકે છે.
Advertisement


