Iran માં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ, Delhi થી એરપોર્ટથી અમદાવાદ આવ્યા 4 ગુજરાતીઓ
Kidnapping of Gujarati People: રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા ઈરાનમાં અપહરણ કરીને ગુજાર્યો હતો અત્યાચાર Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ થઇ છે. જેમાં રાજ્ય અને...
Advertisement
- Kidnapping of Gujarati People: રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત
- તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા
- ઈરાનમાં અપહરણ કરીને ગુજાર્યો હતો અત્યાચાર
Kidnapping of Gujarati People: ઈરાનમાં બંધક ચાર ગુજરાતીની હેમખેમ મુક્તિ થઇ છે. જેમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની મદદથી બંધકો મુક્ત થયા છે. તેમાં તહેરાનથી મુક્ત થયા બાદ હાલ દોહા પહોંચ્યા છે. માણસાના લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા હતા. જેમાં ઈરાનમાં અપહરણ કરીને અત્યાચાર ગુજાર્યો હતો તથા અપહરણકારોએ રૂપિયા 2 કરોડની ખંડણી માગી હતી. તેમાં ધારાસભ્ય જે.એસ. પટેલે ગૃહમંત્રીને પત્ર લખ્યો હતો. જેમાં 3 લોકો બાપુપુરા અને એક બદપુરાનો વતની છે.
Advertisement


