Kim Jong Un’s Famous Green Train: 'કિમ જોંગ'ની ટ્રેનથી ચીન યાત્રા DECODE
કિમ જોંગ ટ્રેનમાં 20 કલાકનો સફર કરી ચીન પહોંચ્યા પરંતુ ટ્રેનની સફર કેમ? એવુ તો શું ખાસ છે આ ટ્રેનમાં?
Advertisement
સામાન્ય રીતે કોઈ દેશના સર્વોચ્ચ નેતા કોઈ બીજા દેશ જતા હોય તો યાત્રા માટે સૌથી ઝડપી અને આરામદાય વિકલ્પ વિમાન પસંદ કરે છે પણ ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન અલગ છે. કિમ જોંગ ટ્રેનમાં 20 કલાકનો સફર કરી ચીન પહોંચ્યા પરંતુ ટ્રેનની સફર કેમ? એવુ તો શું ખાસ છે આ ટ્રેનમાં? .... જુઓ વિશેષ અહેવાલ...
Advertisement


