સાવરકુંડલામાં આવેલું ભૂતનાથ મહાદેવ મંદિરનો જાણો ઇતિહાસ
અમરેલીના સાવરકુંડલામાં આવેલું ભૂતનાથ મહાદેવ મંદિરનો આ મંદિર અંદાજિત 750 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિર જે જગ્યા એ સ્થિત છે, એ જગ્યાએ વર્ષો પહેલા ઘેઘુર જંગલ હતું. જૂનાગઢમાં રહેતાં નાગર બ્રાહ્મણો અહીં ગાયો ચરાવવા માટે આવતાં....
Advertisement
અમરેલીના સાવરકુંડલામાં આવેલું ભૂતનાથ મહાદેવ મંદિરનો આ મંદિર અંદાજિત 750 વર્ષ જૂનો ઇતિહાસ ધરાવે છે. હાલમાં ભૂતનાથ મહાદેવ મંદિર જે જગ્યા એ સ્થિત છે, એ જગ્યાએ વર્ષો પહેલા ઘેઘુર જંગલ હતું. જૂનાગઢમાં રહેતાં નાગર બ્રાહ્મણો અહીં ગાયો ચરાવવા માટે આવતાં. એવે સમયે એક ગાય નિયમિત રીતે, અહીં આવેલા એક રાફળા ઉપર ઉભી રહી જતી અને તેમના આંચળમાંથી આપમેળે દૂધની ધારા થતી
Advertisement


