Gujarat Weather Forecast : 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે
આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે Gujarat Rain: ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે...
Advertisement
- આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે
- રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
- 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે
Gujarat Rain: ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદ પડશે. જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. જેમાં આજથી 3 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં વિવિધ વિસ્તારમાં વરસાદ પડશે. તેમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 6 થી 10 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં વરસાદી ઝાપટા પડશે તથા 18 થી 22 ઓગસ્ટ દરમિયાન પર વરસાદ યથાવત રહેશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ આવશે.
Advertisement


