Weathe Update : આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી
Gujarat Rain: દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે આજ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે Gujarat Rain: આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી...
Advertisement
- Gujarat Rain: દરિયાકાંઠે 40 થી 50 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો છે
- દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં હળવો વરસાદ રહેશે
- આજ માટે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે
Gujarat Rain: આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેમાં હવામાન વિભાગે રાજ્યમાં હળવા વરસાદની આગાહી કરી છે. ગુજરાતમાં શક્તિ વાવાઝોડાની અસર નહીં થાય તેમ હવામાન વિભાગે જણાવ્યું છે. દ્વારકાથી 940 કિ.મી અને નલિયાથી 960 કિ.મી દૂર શક્તિ વાવાઝોડું છે. આગામી 3 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે.
Advertisement


