Gandhinagar : જાણો કયા મંત્રીને કયા જિલ્લાની જવાબદારી સોંપાઈ
રાજ્યમાં સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રભારીમંત્રીઓની ફાળવણી કરી છે. મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવવામાં આવ્યા છે.
Advertisement
Gandhinagar : રાજ્યમાં સુવ્યવસ્થિત સંચાલન થાય તે માટે રાજ્ય સરકારે જિલ્લા પ્રભારીમંત્રીઓની ફાળવણી કરી છે. મોટાભાગનાં મંત્રીઓને બે-બે જિલ્લા ફાળવવામાં આવ્યા છે. રિપીટ કરાયેલા મંત્રીઓનાં પ્રભારી જિલ્લા યથાવત રખાયા છે. જ્યારે 6 જેટલા મંત્રીને સહપ્રભારી તરીકે જવાબદારી સોંપાઈ છે. યુવા ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવીને ગાંધીનગર અને વડોદરાની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે, જીતુભાઈ વાઘાણી અમરેલી અને રાજકોટનાં પ્રભારી મંત્રી બનાવ્યા છે.
Advertisement


