Kutch: 'તમે માંગ્યો છે એ પ્રમાણે ડિલિવરી મળી જશે, Bhuj માં ડ્રગ્સની હેરાફેરીનું અમદાવાદ કનેક્શન!
ખરીદનાર વ્યક્તિ આવે અને ડિલિવરી થાય એ પહેલા પોલીસની ટીમે 17 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલરોને પકડી લીધા.
Advertisement
કોઈ ગમે તે કહે પણ નશાનાં સોદાગરો આખા રાજ્યમાં એક્ટિવ છે.. પોલીસની આંખમાં ધૂળ નાંખવા નતનવા પેંતરા અજમાવે છે અને નશીલા પદાર્થોની ડિલિવરી કરે છે. આવી જ રીતે ભુજનાં બે પેડલરો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવાની તૈયારીમાં હતા. જો કે, ખરીદનાર વ્યક્તિ આવે અને ડિલિવરી થાય એ પહેલા પોલીસની ટીમે 17 ગ્રામ MD ડ્રગ્સ સાથે પેડલરોને પકડી લીધા...જુઓ અહેવાલ...
Advertisement


