Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Kutch : હડપ્પીયનગર ધોળાવીરામાં સાંસ્કૃતિક સંગમ સાથે સંગીતમય ઉત્સવ

કચ્છના (Kutch) ધોળાવીરામાં (Dholavira) 'ક્રાફ્ટ ઓફ આર્ટ' સંસ્થાએ સતત બીજા વર્ષે ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું . આ ઉત્સવ માત્ર એક સંગીતમય ઉત્સવ નથી, પરંતુ એક સર્વગ્રાહી સાંસ્કૃતિક અનુભવ છે. તેમાં ફોટો પ્રદર્શન, મ્યુઝિયમ ડિસ્પ્લે, સ્થાનિક હસ્તકલા અને રાંધણકળાના પ્રદર્શનનો સમાવેશ...
Advertisement

કચ્છના (Kutch) ધોળાવીરામાં (Dholavira) 'ક્રાફ્ટ ઓફ આર્ટ' સંસ્થાએ સતત બીજા વર્ષે ફેસ્ટિવલનું આયોજન કર્યું હતું . આ ઉત્સવ માત્ર એક સંગીતમય ઉત્સવ નથી, પરંતુ એક સર્વગ્રાહી સાંસ્કૃતિક અનુભવ છે. તેમાં ફોટો પ્રદર્શન, મ્યુઝિયમ ડિસ્પ્લે, સ્થાનિક હસ્તકલા અને રાંધણકળાના પ્રદર્શનનો સમાવેશ કરાયો હતો. ખ્યાતનામ કસબી એ. એ. વઝીર અને એમના સુપુત્ર સલીમ વઝીરના સંગ્રહમાંથી કચ્છ અને સિંધના (Sindh) સબંધોને વાચા આપતા વિંટેજ ક્રાફ્ટના નમુનાઓ પણ પ્રદર્શિત કરવામાં આવ્યા હતાં.

Advertisement

આ પણ વાંચોન - Vadodara : આજે ‘ઇન્ટરનેશનલ મેરેથોન’નો ગૃહ રાજ્યમંત્રીના હસ્તે ફ્લેગઓફ

Advertisement

Tags :
Advertisement

.

×