Kutch : કેપ્ટન રાકેશ કુમાર યાદવને રાષ્ટ્રપતિ દ્વારા મેડલની જાહેરાત
ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન રાકેશ કુમાર યાદવને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ‘વાયુસેના મેડલ’ એનાયતની જાહેરાત કરાઈ.
Advertisement
Kutch : ભુજ એરફોર્સ સ્ટેશનમાં ફરજ બજાવતા ગ્રુપ કેપ્ટન રાકેશ કુમાર યાદવને ભારતના માનનીય રાષ્ટ્રપતિ દ્વારા ‘વાયુસેના મેડલ’ ની જાહેરાત કરવામાં આવી. આ સન્માન ઓપરેશન સિંદૂરમાં આપવામાં આવેલ શૌર્યપૂર્ણ યોગદાન બદલ આપવામાં આવ્યું છે. માનવતાના રક્ષણ માટે શરૂ થયેલા ઓપરેશન સિંદૂરમાં વિશિષ્ટ કામગીરી બદલ ગ્રુપ કેપ્ટન રાકેશ કુમાર યાદવની સન્માન માટે પસંદગી થઈ છે. જૂઓ અહેવાલ...
Advertisement


