Late night firing in Ribada : મધરાતે ઘડાધડ ફાયરિંગ! પછી કહે જ ને! Gujarat નું Mirzapur ગોંડલ!
જયદીપસિંહ જાડેજાના પેટ્રોલપંપ પર એક રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી.
Advertisement
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રિબડામાં મોડી રાત્રે ફાયરિંગની ઘટના બની હતી. અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલપંપ પર આ બનાવ બન્યો હતો. જયદીપસિંહ જાડેજાના પેટ્રોલપંપ પર એક રાઉન્ડ ફાયરિંગ થતા ચકચાર મચી જવા પામી હતી. ગોંડલ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. હત્યાનાં પ્રયાસની કલમ તેમ જ આર્મ્સ એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાઈ છે...જુઓ અહેવાલ..
Advertisement


