Law : પોલીસ તમને પકડે તો જાણો શું હોય છે તમારો અધિકાર?
પોલીસ દ્વારા ધરપકડ થવી કોઈપણ સામાન્ય માણસ માટે ખૂબ મોટો આઘાત સમાન હોય છે.
Advertisement
પોલીસ દ્વારા ધરપકડ થવી કોઈપણ સામાન્ય માણસ માટે ખૂબ મોટો આઘાત સમાન હોય છે. આવા સમયે મોટાભાગના લોકોના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે શું મને તરત જ જામીન મળી જશે? આ પ્રશ્નનો જવાબ જાણવા માટે ભારતીય કાયદામાં જામીનની જોગવાઈઓ સમજવી ખૂબ જ જરૂરી છે. શું છે જામીનની જોગવાઈઓ જાણીશું આજના જાણવા જેવામાં....જુઓ વિશેષ અહેવાલ....
Advertisement


